હવે હીરાનો વેપાર કરશે અનિલ અગ્રવાલ ! દુનિયાની આ મશહૂર કંપની પર વેંદાતાની નજર

અનિલ અગ્રવાલ હવે હીરાના વ્યવસાય પર નજર રાખી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ઘણી કંપનીઓએ વિશ્વ વિખ્યાત હીરા કંપની ડી બીયર્સ ખરીદવામાં રસ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા છ કન્સોર્ટિયમ તેને ખરીદવાની રેસમાં છે.

| Updated on: Jun 07, 2025 | 4:30 PM
4 / 6
ભારતીય કંપનીઓ કેજીકે ગ્રુપ અને કાપુ જેમ્સ પણ ડી બીયર્સ ખરીદવામાં રસ દાખવી રહી છે. આ કંપનીઓ ડાયમંડ પોલિશિંગનું કામ કરે છે. તેઓ ડી બીયર્સના સૌથી મોટા ગ્રાહકો પણ છે. આ બાબતથી વાકેફ બે સૂત્રોએ આ વાત જણાવી. કેજીકે ગ્રુપ અને કાપુ જેમ્સે આ સંદર્ભમાં કોઈ જવાબ આપ્યો નથી.

5 / 6
એંગ્લો અમેરિકને કહ્યું કે ડી બીયર્સની બુક વેલ્યુ $4.9 બિલિયન છે. કંપનીને છેલ્લા બે વર્ષમાં $3.5 બિલિયનનું નુકસાન પણ થયું છે. કંપનીએ મોર્ગન સ્ટેનલી, ગોલ્ડમેન સૅક્સ અને સેન્ટરવ્યૂને નાણાકીય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.

6 / 6
આ સલાહકારો કંપનીને શેરબજારમાં વેચવા, અલગ કરવા અથવા લિસ્ટ કરવામાં મદદ કરશે. એંગ્લો અમેરિકને કહ્યું છે કે તેમણે વેચાણ અથવા ડિમર્જર અને સંભવિત લિસ્ટિંગમાં મદદ કરવા માટે નાણાકીય સલાહકારો રાખ્યા છે. આનો અર્થ એ છે કે ડી બીયર્સને વેચવા ઉપરાંત, કંપની તેને શેરબજારમાં પણ લિસ્ટ કરી શકે છે.