આ પછી કૉલ ફોરવર્ડિંગ વિકલ્પ પર જાઓ અને કૉલ ફોરવર્ડિંગ વિકલ્પ પર ક્લિક કરો. અહીં તમને બે ઓપ્શન બતાવવામાં આવશે, વોઈસ કોલ અને વીડિયો કોલ, તમારે આ બે ઓપ્શનમાંથી વોઈસ કોલ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. વોઈસ કોલ પર ગયા પછી ચાર ઓપ્શન દેખાશે, આ ચાર ઓપ્શનમાંથી ફોરવર્ડ વેન બિઝીના ઓપ્શન પર ક્લિક કરો. ફોરવર્ડ વેન બિઝી પર ગયા પછી, અહીં તે નંબર દાખલ કરો કે જેના પર તમે તમારો કૉલ ફોરવર્ડ કરવા માંગો છો, એક વાત ધ્યાનમાં રાખો કે તમારે ફક્ત તે જ નંબર દાખલ કરવો જોઈએ જે મોટાભાગે બંધ હોય.