Saturday Night પાર્ટી કરવા પહોંચ્યા અનન્યા પાંડે, શનાયા અને સુહાના ખાન, જુઓ ગ્લેમરસ અંદાજ

અનન્યા પાંડેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન અને શનાયા કપૂર છે. ત્રણેય બાળપણથી જ સારા મિત્રો છે અને હંમેશા એકબીજાને સપોર્ટ કરે છે. હવે શનિવારે રાત્રે ત્રણેય સાથે જમવા ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 8:47 AM

બોલિવૂડની યંગ જનરેશન અનન્યા પાંડે, સુહાના ખાન, ખુશી કપૂર અને શનાયા કપૂર શનિવારે સાંજે પાર્ટી એન્જોય કરવા પહોંચ્યા હતા.

1 / 5
સાથે ડિનર માણ્યા બાદ શનાયા, અનન્યા અને સુહાના બહાર આવ્યા અને ઘણા ફોટો ક્લિક કરાવ્યા.

2 / 5
રસપ્રદ વાત એ છે કે ફેન્સ સુહાના સાથે ફોટો ક્લિક કરાવવા આવતા હતા. મતલબ કે ભલે સુહાનાએ હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેના ફેન્સ બની ગયા છે.

3 / 5
ખુશી કપૂર પાછળથી બહાર આવી અને બ્લેક આઉટફિટમાં ક્લાસી દેખાતી હતી.

4 / 5
અનન્યા પાંડે લાઈટ પર્પલ કલરના ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે અનન્યાને થોડા દિવસો પહેલા રીલિઝ થયેલી તેની ફિલ્મ 'Gehraiyaan' માટે ઘણી પ્રશંસા મળી રહી છે.

5 / 5

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">