Gujarati NewsPhoto galleryAmul milk will reach European countries after America Amuls master plan is ready to enter the European market
અમેરિકા પછી હવે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’, તૈયાર છે Amulનો માસ્ટરપ્લાન
અમૂલ દરરોજ 310 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે. અમૂલ સમગ્ર ભારતમાં 107 ડેરી પ્લાન્ટ ધરાવે છે અને 50 થી વધુ ઉત્પાદનો સાથે વાર્ષિક 22 અબજ પેક સપ્લાય કરે છે. અમૂલનો બિઝનેસ 80,000 કરોડ રૂપિયાનો છે. જેની સાથે 35 લાખ ખેડૂતો જોડાયેલા છે.