Amreli : રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યો આહ્લાદક નજારો- જુઓ તસ્વીરો

Amreli: અમરેલીમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા વરસાદમાં જળાશયો ઓવરફ્લો થયા છે. રાજુલા ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોના લોકોને નદીકાંઠે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:01 PM
4 / 4
રાજુલા શહેર, ધારેશ્વર, જુની માંડરડી, નવી માંડરડી સહિત નીચાણવાળા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે.  Input Credit- Jaydev Kathi- Rajula

રાજુલા શહેર, ધારેશ્વર, જુની માંડરડી, નવી માંડરડી સહિત નીચાણવાળા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા છે. Input Credit- Jaydev Kathi- Rajula