અમરેલી: રાજુલામાં મારૂતિધામ તળાવનો થશે કાયાકલ્પ, 2.75 કરોડના ખર્ચે થશે વિકાસ- જુઓ ફોટો

અમરેલી: રાજુલામાં આવેલા મારૂતિધામ તળાવને ફરવાના સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેના માટે 2.75 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ છથયા બાદ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે. સ્થાનિક ધારાસભ્ય હિરા સોલંકીએ આ તળાવની મુલાકાત લીધી એ સમયની જુઓ તસ્વીરો

| Edited By: | Updated on: Oct 30, 2023 | 9:09 PM
4 / 6
આ માગણીને ધ્યાને લઈને મંજૂરી મળ્યા બાદ હવે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે.

5 / 6
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણ,સાગરભાઈ સરવૈયા,ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ સહિત વેપારી મંડળ ટીમ સાથે સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું.

6 / 6
તળાવ આજુબાજુ કરાયેલા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવશે.  ઝડપથી કામગીરી શરૂ કરવા માટે ધારસભ્ય હિરા સોલંકીએ એજન્સી અને અધિકારીઓને સૂચના આપી દીધી છે. શહેરના લોકોને હવે ફરવાલાયક સ્થળ માટે બહુ લાંબી રાહ નહીં જોવી પડે.  Input Credit- Jaydev Kathi- Rajula