તમને જણાવી દઈએ કે હાલમાં જ અમૂલે ફિલ્મ અને આલિયા ભટ્ટ માટે એક ડૂડલ ડેડિકેટ કર્યું હતું જે ખૂબ વાયરલ થયું હતું.
આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણસાલીએ પહેલીવાર આલિયા ભટ્ટ સાથે કામ કર્યું છે.