Gangubai Kathiawadi Box Office Collection: આલિયા ભટ્ટની ફિલ્મનો કમાલ યથાવત, જાણો અત્યાર સુધીની કમાણી

સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. આલિયા અને સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કર્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 4:26 PM
આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં આલિયાએ ગંગુબાઈની ભૂમિકા ભજવી હતી. ફિલ્મે પહેલા દિવસે સારી શરૂઆત કરી હતી.

1 / 5

હવે આ ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.બુધવારે ફિલ્મે 6.5 કરોડની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે અત્યાર સુધીમાં 63.53 કરોડની કમાણી કરી લીધી છે.

2 / 5

આ ફિલ્મમાં આલિયા સાથે વિજય રાજ, અજય દેવગન અને શાંતનુ મહેશ્વરી જોવા મળ્યા હતા.ફિલ્મના દરેક કલાકારના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

3 / 5

તમને જણાવી દઈએ કે હાલમાં જ અમૂલે ફિલ્મ અને આલિયા ભટ્ટ માટે એક ડૂડલ ડેડિકેટ કર્યું હતું જે ખૂબ વાયરલ થયું હતું.

4 / 5

આ ફિલ્મ દ્વારા સંજય લીલા ભણસાલીએ પહેલીવાર આલિયા ભટ્ટ સાથે કામ કર્યું છે.

5 / 5
Follow Us:
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

g clip-path="url(#clip0_868_265)">