
ઐશ્વર્યાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેનું ગીત મુસાફિર આવતીકાલે એટલે કે 8 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ગીતને ઐશ્વર્યાએ ડિરેક્ટ કર્યું છે.

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા થોડા દિવસો પહેલા ધનુષ સાથેના છૂટાછેડાને લઈને ચર્ચામાં હતી. બંનેએ તેમના લાંબા લગ્નજીવનને રદ કરી દીધું છે. જોકે, બંનેએ તેમના અલગ થવાનું કારણ જણાવ્યું નથી
Published On - 5:32 pm, Mon, 7 March 22