Airtel 5G Plusની સેવાઓ 8 શહેરોમાં શરુ થઈ, 4Gની કિંમતમાં મળશે 5G સેવાનો આનંદ

|

Oct 06, 2022 | 7:40 PM

હાલમાં જ વડાપ્રધાન દ્વારા દેશમાં 5G સેવા લોન્ચ કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે Airtel 5G Plusની સેવાઓ ભારતના 8 શહેરોમાં શરુ થઈ છે. ચાલો જાણીએ તેવા વિશેની વધુ માહિતી.

1 / 5
Airtel 5G Plusની સેવાઓ આજે 6 ઓક્ટોબરના રોજ ભારતના 8 શહેરોમાં શરુ થઈ છે. એરટેલ કંપનીએ પોતાની 5G સેવાઓને 5G Plus નામ આપ્યુ છે. હાલમાં Reliance Jio 5Gની સેવાઓ દેશના ફક્ત 4 શહેરો કોલકતા, મુંબઈ, દિલ્હી અને વારાણસીમાં શરુ થઈ છે.

2 / 5
આજે 6 ઓક્ટોબરના રોજ એરટેલની  5G સેવાઓ દેશના 8 શહેરો દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, હૈદરાબાદ, નાગપુર, સિલીગુડી, બેંગ્લુરુ અને વારાણસીમાં શરુ થઈ છે.

3 / 5
5જી મોબાઈલમાં 5જી સેવાઓ સરળતાથી શરુ થઈ જશે. આ સર્વિસ માટે તમારી પાસે 5જી મોબાઈલ હોવો જરુરી છે.

4 / 5
એરટેલ 4જીના સિમમાં પણ તેમા 5જી સેવાઓનો આનંદ લઈ શકશો.તેના માટે તમારે કોઈ અન્ય સિમ લેવાની જરુર નહીં પડે.

5 / 5
હાલમાં 5જીના સેવાના પ્લાન્સની કિંમતોનો ખુલાસો નથી થયો. કંપની પહેલા 5જીની સર્વિસને સંપૂર્ણ રીતે રોલઆઉટ કરશે, બાદમાં એરલેટના ડેટા પ્લાનની કિંમત જાહેર કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એરટેલ 4જીની તુલનામાં એરટેલ 5જી પ્લસની સેવામાં 30 ઘણી સ્પીડ મળશે.

Next Photo Gallery