
શું છે પ્લેનના ફયુલની કિંમત : જો આપણે એવિએશન કેરોસીનની કિંમતની વાત કરીએ તો ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, સ્થાનિક એરલાઈન્સ અને ઈન્ટરનેશનલ રન માટે એટીએફની કિંમત અલગ-અલગ છે.

દિલ્હીમાં ATFની આજની 90,538.72 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. મતલબ કે એક લીટરની કિંમત 90.54 રૂપિયાની આસપાસ છે. એક કિલોલીટરમાં 1000 લીટર તેલ હોય છે. આ રીતે મુંબઈ, કોલકાતામાં અલગ અલગ ભાવ હોય છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે સામાન્ય પેટ્રોલ અને એવિએશન કેરોસીનના દરમાં બહુ તફાવત નથી.
Published On - 1:14 pm, Tue, 19 November 24