
કેનસ્ટાર કુલર જે 27 લિટર સ્ટોરેજ ધરાવતું આ એર કુલર ફ્લિપકાર્ટ પર 55 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4,399 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, એક મોટો અને શક્તિશાળી 12-ઇંચનો પંખો અને હેવી ડ્યુટી મોટર છે.

હિંદવેર કુલરની જે આ 25 લિટર એર કુલર એમેઝોન પર 48 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4699 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ઇન્વર્ટર સાથે સુસંગત, આ કુલર આઇસ ચેમ્બર અને હનીકોમ્બ પેડ સાથે આવે છે અને 2 વર્ષની મોટર અને 1 વર્ષની પ્રોડક્ટ વોરંટી સાથે ઓફર કરવામાં આવે છે.

હેવેલ્સ હોમ કુલર 17લિટર સ્ટોરેજ ટાંકી સાથે આવેલું આ એર કુલર 52 ટકાના ડિસ્કાઉન્ટ પછી 4199 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કુલર, જે ઇન્વર્ટર સુસંગતતા સાથે આવે છે, તેમાં હનીકોમ્બ પેડ્સ, 3 સ્પીડ સેટિંગ્સ અને 4-વે સ્વિંગ જેવી સુવિધાઓ પણ છે.