હિન્દુસ્તાન જિંદાબાદનાં નારાથી ગૂંજી ઉઠયુ અમદાવાદનું જુહાપુરા, શાળાના બાળકોએ ઉત્સાહભેર ત્રિરંગા યાત્રામાં લીધો ભાગ

Ahmedabad : હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આખા દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. આજે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:01 PM
4 / 5
આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ ત્રિરંગા યાત્રા ધ ન્યુ એજ હાઈ સ્કુલથી અમદાવાદના એસઓજી કાર્યાલય સુધી ચાલી હતી. આ ત્રિરંગા યાત્રામાં વિધાર્થીઓમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

5 / 5
આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.

આ ત્રિરંગા યાત્રાને કારણે અમદાવાદના જુહાપુરાના રસ્તા હિન્દુસ્તાન ઝિંદાબાદ જેવા દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠયુ હતુ.