Ahmedabad : અમૂલ દ્વારા નિર્મીત દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યુ ઉદ્દઘાટન, અનાજ, શાકભાજી અને ફળોનું થશે ટેસ્ટિંગ

|

May 21, 2023 | 8:00 PM

Ahmedabad: અમૂલ દ્વારા 10 કરોડના ખર્ચે દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબોરેટરી બનાવવામાં આવી છે. આ લેબનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ લેબ શાકભાજી, અનાજ અને ફળોના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગોનિક છે.

1 / 6
અમૂલ દેવારા દેશની સૌપ્રથમ ઓર્ગેનિક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનુ લોકાર્પણ અમિત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનિક વસ્તુનું રિયાલિટી ચેક શક્ય બનશે.

2 / 6
અનાજ કે ખેતીના કોઈપણ પાકના પરીક્ષણ માટે પણ ઉપયોગી બનશે

3 / 6
હેવી મેટલ, પેસ્ટીસાઈડ, ટોક્સિન, એન્ટિબાયોટિક એનાલિસીસ પણ આ ઓર્ગેનિક લેબમાં શક્ય બનશે. તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનિક છે.

4 / 6
લેબના ટેસ્ટિંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બીમારીનો કેટલો ખતરો છે.

5 / 6
લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટિંગ કરી શકાશે.  ગુજરાતની એકમાત્ર અમૂલની ઓર્ગેનિક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.

6 / 6
હાઇવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદૂષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે, સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટિંગ દ્વારા જાણી શકાશે.

Next Photo Gallery