Ahmedabad: જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું આયોજન, કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

|

Apr 08, 2023 | 10:51 PM

જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું અમદાવાદમાં ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. આ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ હાજરી આપી હતી. ટેકસટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે નવી પોલીસી માટે ઇન્ડસ્ટ્રી પાસે સુચનો મંગાવવામાં આવ્યા છે.

1 / 5
જીસીસીઆઇ દ્વારા ટેક્સટાઇલ લીડરશીપ કોન્કલેવનું અમદાવાદમાં ખાતે  આયોજન કરવામાં આવ્યું છે.

2 / 5
આ કોન્કલેવના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ હાજરી આપી હતી

3 / 5
ટેકસટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશે  જણાવ્યું હતું કે નવી પોલીસી માટે ઇન્ડસ્ટ્રી પાસે સુચનો મંગાવવામાં આવ્યા છે.

4 / 5
ટેક્સટાઇલ્સ ઉદ્યોગને વેગ આપવા માટે મંત્રાલયે અનેક પગલાં લીધા છે. ઇન્ડસ્ટ્રીને વેલ્યુ ચેઇનમાં લાવવા માટે પ્રયાસ ચાલુ છે.

5 / 5
જીસીસીઆઇ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત ટેક્ષટાઇલ લીડરશીપ કોન્કલેવ 2023માં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી

Next Photo Gallery