વાસણા પોલીસ સ્ટેશનના PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ
5 / 5
1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવે છે.