Ahmedabad : લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ, આજથી EVMનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયુ, જુઓ Photos

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય પક્ષો સાથે હવે તંત્ર પણ કામે લાગી ગયુ છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Oct 03, 2023 | 2:30 PM
4 / 5
મશીનોની ચકાસણી માટે એન્જીનિયરને કામે લગાવવામાં આવ્યા છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. ચેકિંગ પ્રક્રિયામાં ફિઝિકલ, ફંક્શનલ અને ટેક્નિકલ પ્રક્રિયા કરાશે. FLC ક્લિયર થતાં મશીન ઉપયોગ યુક્ત બનશે.

5 / 5
મશીનમાં ખામી હોય તો સ્પેરમાં મશીનનો ઉપયોગ કરાશે. રાજકીય પાર્ટીના પ્રતિનિધિની હાજરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રક્રિયા શરૂ કરાશે.