Gujarati NewsPhoto galleryAhmedabad: Mamadev's small dairy is a center of faith for people, devotees offer turbans or cigarettes
Ahmedabad: મામાદેવની નાની ડેરી લોકો માટે આસ્થાનું કેન્દ્ર, બાધા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુ ચડાવે છે પાઘડી કે સિગારેટ
અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમના પાછળના ભાગે રેલવે ફાટકની સમાંતરે ફૂટપાથની બાજુમાં આવેલી મામાદેવની નાની ડેરી છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
આ સ્થાનક પાસે એક દીવો સતત પ્રગટતો જોવા મળે છે, જ્યારે ઝાડની ઉપર ચુંદડીઓ લપેટેલી પણ જોવા મળે છે. આસપાસના રહેવાસીઓ પણ આ સ્થાનક માટે અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને ઘણા લોકોના એવા ઘણા કામો પણ થયા હોવાના ચમત્કાર છે.
5 / 5
અહીંથી રોજ અવર-જવર કરતા ઘણા એવા લોકો છે એ અહીંયા પોતાનું શીશ નમાવે છે અને મામાદેવને નમન કરે છે એમની આસ્થામાં રાખેલી માનતા કે બાધા પૂરી થાય ત્યારે તેઓ પાઘડી કે સિગારેટ ચડાવે છે.