
માત્ર માટીની મૂર્તિ બનાવવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે અને ભક્તો પણ હવે માટીની જ મૂર્તિ લેવાનું પસંદ કરી રહ્યા છે અને શક્ય હોય ત્યાં સુધી પોતાની સોસાયટી ફ્લેટ કે ઘરમાં વિસર્જન કરવાની પણ વ્યવસ્થા ગોઠવતા હોય છે.

મૂર્તિ નિર્માતાઓના જૂથમાં સામેલ લોકો કહે છે કે માટીની મૂર્તિઓને નુકસાન થાય છે અને ક્ષતિગ્રસ્ત મૂર્તિનો પૂજા માટે ઉપયોગ થતો નથી. માટીની મૂર્તિઓથી પૂરતા પૈસા મળતા નથી,”