Gujarati NewsPhoto galleryAhmedabad Chief Minister attended Garba festival organized IPS Mess see photos
Ahmedabad: IPS મેસ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત- જુઓ Photos
Ahmedabad: અમદાવાદમાં IPS મેસ ખાતે ખાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ગરબા મહોત્સવમાં ભૂપેન્દ્ર પટેલ અને ચીફ સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. IPS મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સીએમએ મા જગદંબાની આરતી ઉતારી હતી અને સહુ કોઈને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી.