સાવરણી બજારમાં તેજી, 15 દિવસમાં થયો આખા વર્ષનો વેપાર, જુઓ તસવીરો

શહેરમાં દરેક બજારોમાં હાલમાં દિવાળીના તહેવાર નજીક આવતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે. મહત્વનુ છે કે આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે. ત્યારે આ તહેવાર પહેલા અમદાવાદમાં સાવરણી બજારમાં તેજી જોવા મળી છે.

| Edited By: | Updated on: Nov 04, 2023 | 8:52 PM
4 / 5
સાવરણી શેમાંથી બને તેની વાત આવે ત્યારે ડાભ અથવા ખેતરોના છેડા ઉપર થતુ ઘાસ જેમાંથી ગામડામાં ઘર સાફકરવા જાડુ (સાવરણી) બનાવાય છે અને ખેતરના છેડા પાળાનુ વરસાદી ધોવાણ અટકાવાય છે.

5 / 5
લોકવાયકા પ્રમાણે સીતાજી જમીનમા સમાયા ત્યારે વાળ સ્વરુપે ડાભ ઉપર રહી ગયા હતા. જેનો ભુ દેવો લગભગ પુજામાં તેનો ઉપયોગ કરે છે.