
ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.