
આ કેસમાં અગાઉ પકડાયેલા આરોપીઓમાં જીતેશ હિન્હોરીયા આ કંપનીનો પૂર્વ કર્મચારી છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલિક કહેવું છે કે આરોપીઓ દ્વારા ડ્રગ્સ તૈયાર કરીને ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં મોકલવામાં આવતુ હતું. જેથી હાલ આ મામલે ડીઆઈઆઈએ આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.