Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠમાં પદવીધારકોમાં પ્રથમવાર વિદ્યાર્થિનીઓએ મારી બાજી, 502 યુવતીઓને મળી પદવી-Photos

ગાંધીજી દ્વારા સ્થાપિત અમદાવાદના આશ્રમ રોડ સ્થિતિ ગુજરાત વિદ્યાપીઠનો બુધવારે 69મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. વર્ષોની પરંપરા મુજબ ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસે જ વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. આ વર્ષે આ પદવીદાન સમારોહમાં પ્રથમવાર એવુ બન્યુ કે પદવીધારકોમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વધુ જોવા મળી હતી. આ વર્ષે 953 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી જેમા 502 યુવતીઓ છે.

| Edited By: | Updated on: Oct 20, 2023 | 9:52 PM
4 / 5
 આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

આ વર્ષે માત્ર દીક્ષાંત સમારોહમાં જ નહીં મેડલ અને પારિતોષિકમાં પણ વિદ્યાર્થિનીઓ આગળ રહી. 43 પારિતોષિક ધારકોમાં 28 યુવતીઓ છે.

5 / 5
 વિદ્યાપીઠનું કોન્વોકેશન સાદગી અને સુવ્યવસ્થા માટે જાણીતુ છે જો કે આ વખતે બદલાયેલા સત્તામંડળ પછીના કોન્વોકેશનમાં કોર્પોરેટ કલ્ચર જોવા મળ્યુ હતુ. પહેલા જ્યાં ગ્લાસમાં પાણી આપવામાં આવતુ હતુ તેના બદલે આ વર્ષે પ્લાસ્ટિકની બોટલો જોવા મળી હતી.

Published On - 5:44 pm, Thu, 19 October 23