
તમને જણાવી દઈએ કે, સોમવારે સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ વારાણસીના પહરિયા મંડી વિસ્તારમાં EVM સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા કર્યા હતા.

EVM સાથે ચેડાંના આરોપો બાદ હસ્તિનાપુર વિધાનસભાના સપા ઉમેદવાર યોગેશ વર્મા મોડી રાત્રે દૂરબીન વડે EVM પર નજર રાખતા જોવા મળ્યા હતા.