Rathyatra 2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, ‘જય રણછોડ માખણચોર’ના ગુંજ્યા નાદ

|

Jul 01, 2022 | 9:01 AM

ભગવાન જગન્નાથજીના (Rathyatra 2022) પૂજન અર્ચન કરીને ભગવાનના રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા.

1 / 5
અમદાવાદમાં રથયાત્રા વહેલી સવારે જમાલપુરથી ખમાસા, આસ્ટોડિયા થઈને રાયપુર ચકલા, ખાડિયા, પાંચકુવા, કાલુપુર થઈને સરસપુર જવા માટે પ્રસ્થાન થઈ ગઈ છે.

2 / 5
સરસપુર ભગવાનના મોસાળમાં ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવશે. જે બાદ પરત સરસપુરથી કાલુપુર, દરિયાપુર, શાહપુર રંગીલા ચોકી, દિલ્લી ચકલા, ઘી કાંટા પાનકોર નાકા, સાંકડી શેરીનાં નાકે થઈ માણેકચોક અને ત્યાંથી દાણાપીઠથી ખમાસા થઈને નિજ મંદિરે રથયાત્રા પરત ફરશે.

3 / 5
આજના દિવસ માટે આ તમામ રૂટ બંધ રાખવામાં આવશે. આ તમામ રુટ પર વાહનચાલકો વાહન પણ પાર્ક કરી શકશે નહીં.

4 / 5
જેમાં પ્રથમ કુલ 101 ટ્રક છે તેમજ બાદમાં અખાડા અને ભજન મંડળી રહેશે.

5 / 5
મહિલા મંડળો મન મુકીને રથયાત્રાનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા અને રાસ લેતા જોવા મળી રહ્યા છે.

Next Photo Gallery