Gujarati NewsPhoto galleryAfter Navratri, how the garba of Ghat installation was put to good use in Surat, see a pictorial glimpse
નવરાત્રી બાદ ઘટ સ્થાપનના ગરબાનો સુરતમાં કેવી રીતે કરાયો સદુપયોગ, જુઓ તસવીરી ઝલક
નવરાત્રિમાં ઘટ સ્થાપન માટે નાની નાની માટલીનો ઉપયોગ થાય છે અને લોકો નવરાત્રી બાદ ગરબો વળાવી આવે છે, ત્યારે આ માટલીનો ઉપયોગ સુરતની એક એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવ્યો છે. સુંદર મજાના કળાત્મક માળાનો ઉપયોગ એનજીઓ દ્વારા પક્ષીઘર તરીકે કરવામાં આવે છે.