
'એપિસોડ પણ હવે પ્રસારિત થઈ ગયા છે. આ દરમિયાન જેઠાલાલ કહે છે કે મને ખબર નથી કે સોશિયલ મીડિયા પર કોણ અફવાઓ ફેલાવી રહ્યું છે. આમાં હું શું કહી શકું.'

'આ પહેલી વાર નથી. જ્યારે આવી અફવા સામે આવી છે. આ પહેલા પણ જ્યારે હું ભારતની બહાર ગયો હતો ત્યારે પણ આ જ વાત કહેવામાં આવી હતી. જ્યારે પણ હું કોઈ એપિસોડમાં જોવા મળતો નથી, ત્યારે એ જ વાત કહેવામાં આવે છે.'

'મને ખબર નથી કે એવા કયા લોકો છે જેમને આ બધું કરવામાં મજા આવે છે. જ્યાં સુધી તારક મહેતા છે, ત્યાં સુધી હું તેમાં કામ કરતો રહીશ.' આસિત મોદીએ આના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, લો હવે તો બિજું શું કહી શકે છે. આટલું કહીને તે દિલીપ જોશી સાથે આગળ વધે છે.