વિદેશ પ્રધાન એસ જયશંકર દ્વારા લેવાયેલા દત્તક ગામમાં ગાર્ડનથી લઈ ઇકો ટુરિઝમ સાઈટ વિકસાવાશે, માલસામોટ ખાતે પ્રધાન મુકેશ પટેલની મુલાકાત

વિદેશ મંત્રી અને રાજ્યસભા સાંસદ એસ જયશંકર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકાના માલસામોટની મુલાકાત મુકેશ પટેલે લીધી. જે દરમાયન ટુરીઝમ સાઇટનો વિકાસ કરવા અંગે વિચારણા પણ કરાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:40 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વિદેશ મંત્રી અને રાજ્યસભા સાંસદ એસ જયશંકર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લીધેલા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાનું માલસામોટ ગામની મુલાકાત મંત્રી મુકેશ પટેલે લીધી

1 / 5
 સંલગ્ન અધિકારીઓ સાથે માલ-સામોટ ગાર્ડન વિકાસ, નિનાઇ ધોધ સાઇટનો વિકાસ, હોમ સ્ટે, નેચર કેમ્પ સાઇટ, ઇકો-ટુરીઝમ સાઇટનો વિકાસ કરવા અંગે કરાઇ વિચારણા

2 / 5
નેચરલ ટ્રેલનો વિકાસ, હર્બલ ગાર્ડન, લોકલ ટ્રાયબલ કેફે, ડીયર અને એન્કોસર બનાવવું, એડવેન્ચર એક્ટીવીટી, વન કુટીર, લોકલ ટુ ગ્લોબલ,વગેરે વિકાસ આયોજન સહિતના વિવિધ પર્યાવરણીય પ્રવાસન સ્થળ તરીકે વિક્ષાવવા ચર્ચા કરી.

3 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહિલાઓમાં સાક્ષરતા જાગૃતિ આવે અને સ્વાભિમાનમાંથી આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે હેતુસર “કન્યા કેળવણીના કાર્યક્રમ” ની શરૂઆત દેડીયાપાડા તાલુકાના અંતરીયાળ ગામ કોકટી ખાતેથી કરી હતી.

4 / 5
કોકટી ગામની ઓળખ વિશ્વ ફલક પર પ્રવાસન નકશામાં અંકીત થાય તે હેતુસર કોકટી તથા માલસામોટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીને સંલગ્ન પ્રવાસનધામ વિકસાવવા વિવિધ પ્રોજેકટોને લઇને સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી.

5 / 5