
જીક્યૂજી પાર્ટનર્સે શેયર બજારમાં 31 કરોડ શેયર ખરીદીને હમણા સુધીનો સૌથી મોટો સોદો કર્યો છે. આ ડીલની વેલ્યૂ 9000 કરોડ રુપિયા બતાવવામાં આવી છે.

ગૌતમ અદાણી સમૂહની કુલ 7 કંપનીઓ શેયર બજારમાં લિસ્ટેડ છે. જેમ કે, અદાણી એન્ટરપ્રાઈઝેઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટસ, અદાણી વિલ્મર અને અદાણી પાવર.
Published On - 11:51 pm, Wed, 16 August 23