
ગ્લોઈંગ મેકઅપ સાથે અભિનેત્રીએ વાળનો બન બનાવ્યો છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. Jio સ્ટુડિયોના રેડ કાર્પેટ પર મીડિયાના કેમેરા સામે પોઝ આપતી જોવા મળી મોનાલિસા.

અભિનેત્રીની અદભૂત તસવીરો જોઈને યૂઝર્સ કોમેન્ટ બોક્સ પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.