
એવા પણ સમાચાર છે કે, અભિનેતા ક્રિસે દિવ્યા સાથે લગ્ન કર્યા પહેલા તેમણે બાળકોની સલાહ લીધી હતી. અભિનેત્રીએ જણાવ્યું કે, તેની બેટીએ બીજા લગ્ન માટે ક્રિસનો સ્વીકાર પણ કર્યો હતો.

ક્રિસ વેણુગોપાલની વાત કરીએ તો તે અભિનેતાની સાથે સાથે એક રાઈટર પણ છે. આ સિવાય પુલ્લુ રાઈઝઇંગ સંબવસ્થલથુ નિન્નુમ જેવા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ક્રિસ સાથે લગ્નને લઈ દિવ્યાએ કહ્યું કે, લગ્ન કરવા તેની જિંદગીનું એક નવું ચેપ્ટર છે, તે ખુબ ખુશ છે.