તમારા ચહેરા પર ચોમાસામાં નહીં થાય ખીલ, બસ ના કરતા આ વસ્તુઓનું સેવન

|

Jul 11, 2022 | 8:07 AM

Monsoon skin care : ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને જ નહીં તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલ થઈ શકે છે. તેથી ચોમાસામાં આ ખોરાકથી અંતર રાખો.

1 / 5
ચોમાસાની ઋતુ રાહતની સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ લઈને આવ છે. આ ઋતુમાં ત્વચાને લગતા અનેક રોગો થઈ શકે છે. ચોમાસામાં ખોટી વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને જ નહીં તમારી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. ત્વચા પર ખીલ પણ થઈ શકે છે. તેથી ચોમાસામાં કેટલાક ખોરાકથી અંતર રાખો.

2 / 5
જંક ફૂડ : બહારનું જંક ફૂડ આમ પણ જીવનશૈલી માટે ફાયદાકારક હોતુ નથી. ચોમાસામાં તેના વધારે પડતા સેવનથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

3 / 5
દૂધ: દૂધ અને તેની બનાવટોમાં વધુ ચરબી હોય છે, જે ત્વચામાં વધારાનું તેલ બનાવવાનું કારણ બને છે. તમારે ચોમાસામાં ચરબીયુક્ત દૂધ અથવા તેનાથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

4 / 5
ફ્રાઈડ ફૂડ: મોટાભાગના લોકો ચોમાસામાં વરસાદ પડતાં જ પકોડા ખાવા અને તેની સાથે ચા પીવાનું પસંદ કરે છે. આવા તળેલા ખોરાક ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેમાં રહેલું તેલ પેટ અને ત્વચા બંનેને નુકસાન પહોંચાડે છે.

5 / 5
પાલક: ભલે પાલક આયર્ન જેવા ઘણા પોષક તત્વોનો ભરપૂર સ્ત્રોત છે, પરંતુ ચોમાસામાં તેના વધુ પડતા સેવનથી ત્વચા પર ખીલની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે આ તેમાં હાજર આયોડિનને કારણે થતુ હોય છે.

Next Photo Gallery