
એવું કહેવાય છે કે જો ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે, તો પરિવારના સભ્યો બીમારીનો ભોગ બને છે. જોકે, મીઠાના પાણીથી પોતુ મારવું ઘરમાં સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે અને શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નકારાત્મક ઉર્જા રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ રહેતો. તેથી, દરરોજ મીઠાના પાણીથી પોતુ મારવું જીવનમાં આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા આવે છે.

ધ્યાનમાં રાખો કે પ્રાર્થના ખંડ કે મંદિરમાં મીઠાંના પાણીથી પોતુ મારવું પણ શુભ માનવામાં આવે છે. પણ ધ્યાન રાખવું આ પોતુ મારેલા મીઠાના પાણીને બાદમાં શૌચાલય કે પછી ઘરની બહાર ફેંકી દેવું.
Published On - 12:51 pm, Thu, 27 November 25