8 ગિયર અને 320 km પ્રતિ કલાકની ઝડપે દોડનારી કાર, દુનિયામાં આવી માત્ર 250 કાર

|

Aug 22, 2022 | 6:53 PM

કંપનીએ તેની રૂફને ફેબ્રિકની બનાવી છે. આમાં કંપનીએ 21 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે. આમાં મિશેલિન પાયલોટ 4S પરફોર્મન્સ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

1 / 5
Aston Martinએ V12 Vantage Roadsterનું અનાવરણ કર્યું છે. આ કાર એટલી ખાસ છે કે આખી દુનિયામાં માત્ર 50 કાર જ બનાવવામાં આવશે.

2 / 5
કૂપ મોડલની તુલનામાં V12 Vantage Roadsterનું વજન 60 કિલો વધુ છે.

3 / 5
V12 Vantage Roadster કાર 700hp, 752Nm, 5.2 લિટર V12 એન્જિનથી સજ્જ છે.

4 / 5
આ કાર 3.5 સેકન્ડમાં 0થી 100 kmphની ઝડપ પકડી લે છે. આ કારની ટોપ સ્પીડ 320 kmph છે.

5 / 5
કંપનીએ તેની રૂફને ફેબ્રિકની બનાવી છે. આમાં કંપનીએ 21 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે. આમાં મિશેલિન પાયલોટ 4S પરફોર્મન્સ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કંપનીએ તેની રૂફને ફેબ્રિકની બનાવી છે. આમાં કંપનીએ 21 ઈંચના એલોય વ્હીલ્સ આપ્યા છે. આમાં મિશેલિન પાયલોટ 4S પરફોર્મન્સ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Next Photo Gallery