અમદાવાદના SG હાઈવે પર સાઈન બોર્ડ સાથે અથડાઈને ટ્રક પલટી, જુઓ અકસ્માતના ફોટો

રાજ્યમાં સતત અકસ્માતની ઘટના બનતી હોય છે. જેમા ઘણી વાર લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના અમદાવદના SG હાઈવે પર બની છે.

| Edited By: | Updated on: Mar 21, 2023 | 2:15 PM
4 / 5
ટ્રક પલટી ખાતા મોંઘા ભાવની મશીનરીઓનો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી છે. જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

5 / 5
અકસ્માતની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર બેરિકેટ્સ મુક્યા હતા. ફોટો-સ્ટોરી- ઈમરાન શેખ

Published On - 2:12 pm, Tue, 21 March 23