ધરતી પર મળ્યુ વિચિત્ર જીવ, ફરીથી વિકસિત કરી શકે છે પોતાના શરીરના અંગ!

Strange creature : હાલમાં ધરતી પર એક વિચિત્ર જીવ મળી આવ્યું છે. આ વિચિત્ર જીવ પોતાનું મગજ, હ્દય અને હાથ-પગની ફરીથી વિકસિત કરી શકે છે.

| Edited By: | Updated on: Sep 07, 2022 | 10:17 PM
4 / 5
સિંગલ સેલ આરએનએ સિક્વેંસિંગ (scRNA-seq)નો ઉપયોગ કરીને આ પ્રાણી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી આ અનોખી માહિતી જાણવા મળી હતી.

5 / 5
આ વિચિત્ર જીવને વર્ષ 1964માં શોધવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ હાલ કરવામાં આવ્યો, જેમાં આ માહિતી જાણવા મળી હતી.