Gujarati NewsPhoto galleryA special celebration of World Theater Day took place in the heritage city of Ahmedabad artists were felicitated at Vishala Restaurant
હેરિટેજ શહેર અમદાવાદમાં થઈ વિશ્વ રંગભૂમિ દિવસની ખાસ ઉજવણી, આ રેસ્ટોરન્ટમાં કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા
27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ અને વિશાલાનો જન્મદિવસ એક યોગાનુયોગ હતો. આ નિમિત્તે પીઢ તથા યુવા કલાકારોને વધાવવા માટે એક અવસર તૈયાર કરી વિચાર ટ્રસ્ટ અને વિશાલા દ્વારા કલાકારો માટે એવોર્ડ સમારંભનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્ર પટેલ જે ગુજરાત ના એક જાણીતા આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનરોમાંના એક છે એમને અને એના ધર્મ પત્ની એ દરેક વિગત પર આતુર ધ્યાન આપીને આ જગ્યાની રચના અને સંચાલન કરે છે.
5 / 5
ગાંધીની ભૂમિકા કરનારા જાણીતા ગુજરાતી દીપક અંતાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.