અમદાવાદમાં બાળકો માટેનું નવું આકર્ષણ, જાણો House of MGની વિશેષતાઓ

|

Apr 13, 2022 | 7:00 AM

4 થી 12 વર્ષની વયના બાળકો માટે MG ના 'ફન ઝોન'નું હાઉસ છે. ગમ્મત એ આનંદ અને હાસ્ય માટેનું એક સ્થળ છે. એક એવી જગ્યા જ્યાં નાના બાળકો તેમની જિજ્ઞાસાને સંલગ્ન કરવા અને તેમના સર્જનાત્મક દિમાગને પોષવા માટે રચાયેલ જગ્યાની શોધમાં આનંદ માણી શકે છે.

1 / 8
હાઉસ ઓફ એમ.જી  એ આ ગમ્મત ઝોન ગયા વર્ષે ઓગેસ્ટ માં શરૂ કર્યું હતું અને આ ગમ્મત ઝોન 4 વર્ષ થી લઇ ને 12 વર્ષ સુધી નાં બાળકો માટે બનાવવા માં આવ્યું છે.

2 / 8
આ ગમ્મત ઝોન બનાવવા પાછળ એ કારણ હતું કે અહી Mg house માં ઘણા લોકો રોકાવા આવતા હોય છે અહી મ્યુઝિયમ, રિટેલ શોપ,બુક સ્ટોર છે આ બધું મોટા વ્યક્તિઓ માટે છે એટલે બાળકો બોર નાં થાય એટલે નાના બાળકો માટે આ ગમ્મત ફની ઝોન બનાવવા માં આવ્યું છે.

3 / 8
બીજું કારણ એ છે કે અમદાવાદ નાં લોકો અને બહાર થી આવેલા લોકો જે અહી રોકવા કે જમવા આવે છે બાળકો સાથે હોય અને હેરાન નાં કરે એ માટે આ ગમ્મત ઝોન માં લપસણી ,બેલેંશિંગ રોપ એ બધું અહી મૂકવા માં આવ્યું છે જેથી બાળકો ને મજા આવે.

4 / 8
નાના બાળકો માટે અહી બીજા ઘણા પ્રોપ મૂકવા માં આવ્યા છે. સાથે અહી રમકડાં પણ વહેંચવા માં આવે છે એ પણ લાકડાંના રમકડાં.

5 / 8
 બાળકો માટે અહી ગમ્મત કેફે પણ બનાવવા માં આવ્યું છે જ્યાં બર્થ ડે પાર્ટી પણ ઓર્ગેનાઈઝ કરી શકાય છે તેમાં અગાશિયા ગ્રીન હાઉસ નું ફૂડ પણ મળે છે.

6 / 8
The House of MG માં  આવતા તમને આ લક્ષ્મી ટ્રી જોવા મળશે.હાલ માં જે ચલણ યુઝ માં નથી તેવા સિક્કા જેવા કે 1 પૈ,2 પૈ, 3 પૈ, 10 પૈસા ,20 પૈસા  પીત્તળ નાં ૨૦ પૈસા જે આજના સમય માં ૫ રૂપિયા નાં સિક્કા જેવા કહેવાય છે.

7 / 8
આ છે લેધર શેડો કઠપૂતળી એ પર્ફોર્મિંગ આર્ટ નાં સૌથી પ્રાચીન સ્વરૂપમાં નું એક છે આંધ્રપ્રદેશના અર્ધપારદર્શક પ્રિન્ટેડ કટપુતળીઓનો ઉપયોગ પ્રવાસી વાર્તાઓ દ્વારા કરવામાં આવતા હતા કૂદરતી માટી નાં અને લાલ રંગમાં દશ માથા વાળા રાવણ બનાવવા માં આવ્યા છે.

8 / 8
મંગળ ગિરધર નો બંગલો હાઉસ ઓફ એમ.જી (The House of M G) ભવ્યતા થી ભરેલી એક ભૂમિ. પ્રસિદ્ધિ અને પરંપરાનું એક પ્રતીક છે સમૃદ્ધિ અને સંસ્કારિતા નું એક સ્મારક છે ૧૦૦ વર્ષ પહેલાં નાં અમદાવાદ સાથે આપને સાંકળતી નિત્ય યુવાન જાજરમાન આલીશાન ઇમારત છે.

Next Photo Gallery