અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયો ભવ્ય ડ્રોન શો, 600 સ્વદેશી ડ્રોનથી આકાશ ચમક્યુ

36th national games : કાલે 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે નેશનલ ગેમ્સના ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી કાલે ગુજરાત આવી રહ્યા છે. તેમના આવકાર માટે આજે શહેરમાં ડ્રોન શોનું આયોજન થયું હતુ.

| Edited By: | Updated on: Sep 28, 2022 | 11:56 PM
4 / 5
ભારતનો નકશો, વેલ્કમ પીએમ મોદી, સરદાર પટેલ, નેશનલ ગેમનો લોગો સહિત અનેક આકૃતિથી આકાશ અને સાબરમતી નદી પ્રકાશિત થઈ હતી.

ભારતનો નકશો, વેલ્કમ પીએમ મોદી, સરદાર પટેલ, નેશનલ ગેમનો લોગો સહિત અનેક આકૃતિથી આકાશ અને સાબરમતી નદી પ્રકાશિત થઈ હતી.

5 / 5
આ ભવ્ય ડ્રોન શોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ડ્રોન શો દૂરથી પણ લોકો નીહાળી રહ્યા હતા.

આ ભવ્ય ડ્રોન શોના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ ડ્રોન શો દૂરથી પણ લોકો નીહાળી રહ્યા હતા.