સુરતના ડૉક્ટર દંપતીએ 14 વર્ષની દીકરી સાથે ભારતના સૌથી મોટા ફૂલારા રીઝ ટ્રેક ઉપર કર્યું પર્વતારોહણ

આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે.

| Edited By: | Updated on: May 31, 2024 | 2:23 PM
4 / 6
રોજ 8 થી 10 કિલો મીટર ચાલવું પડે છે રસ્તામાં ના તો કોઈ માણસ દુકાન ગાડી હોટલ કોઈ વસ્તુ વગર તમારે ચાલવું પડે છે અને બેંકમાં રહેવું પડે છે.  આ ટ્રેકિંગ કરવા માટે ચારથી પાંચ દિવસ થઈ જાય છે આ ટ્રેકિંગમાં સાદું જમવાનું પીઝા બર્ગર ફાસ્ટ ફૂડ વગર રહેવાનું પાણી પીવાનું પાંચ સાત દિવસ મોબાઇલ નેટવર્ક મોબાઇલ વગર જિંદગી જીવવાની ખૂબ જ નેચરલ અને કુદરતી વાતાવરણમાં ખૂબ આનંદ મળે છે સાથે રાખવું પડે છે અને સવારે પાંચ વાગ્યે ઊઠીને આ ટ્રેકિંગ ચાલુ કરવું પડે છે .

5 / 6
આ ટ્રેકિંગમાં સુરતના ડોક્ટર નિહાલ પટેલ ડોક્ટર શ્વેતા પટેલ તેમજ તેમની 14 વર્ષની પુત્રી પ્રાર્થના પટેલ એમની સાથે આ ટ્રેકિંગમાં ગઈ હતી. આ ડોક્ટર દંપતી છેલ્લા ઘણા વર્ષથી વેકેશનમાં બહાર ફરવાની જગ્યાએ ટ્રેકિંગ કરવાનું વધુ પસંદ કરે છે.

6 / 6
ગયા વર્ષે એવરેસ્ટ પર ટ્રેકિંગ કરીને આવ્યા હતા ઘણા બધા ટ્રેકિંગ કર્યા છે નું કેવું છે કે બાર ફરવા જવાનું પૈસા વધારે ખર્ચે ને જે આનંદ ના મળે એ ટ્રેકિંગ કરીને કુદરતી હવા રહેવાનો ઓછા પૈસા ફરીને એન્જોય કરીને ખૂબ મજા આવે છે.

Published On - 1:23 pm, Fri, 31 May 24