KBCમાં પૂછવામાં આવ્યો ક્રિકેટનો સવાલ, કિંમત હતી 25 લાખ, શું તમે જાણો છો જવાબ?

|

Aug 25, 2023 | 2:16 PM

કૌન બનેગા કરોડપતિની શરૂઆત થઈ ગઈ છે અને ગુરુવારે અમિતાભ બચ્ચને એક સ્પર્ધક પાસેથી ક્રિકેટ સંબંધિત એક પ્રશ્ન પૂછ્યો જેની કિંમત 25 લાખ રૂપિયા હતી. સવાલ હતો તાજેતરમાં યોજાયેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ વિશે, જાણો શું હતો તે સવાલ અને શું તમે જાણો છો તેનો જવાબ?

1 / 5
કૌન બનેગા કરોડપતિમાં ક્રિકેટના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. ગુરુવારે પણ અમિતાભ બચ્ચને એક સ્પર્ધક પાસેથી ક્રિકેટ સાથે જોડાયેલ પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્ન પિતા-પુત્રની વિકેટનો હતો.

2 / 5
અમિતાભ બચ્ચને સ્પર્ધકને પ્રશ્ન પૂછ્યો કે એકમાત્ર એવો ભારતીય ક્રિકેટર કોણ છે જેણે પિતા અને પુત્ર બંનેની વિકેટ લીધી છે? જણાવી દઈએ કે આ સવાલની કિંમત 25 લાખ રૂપિયા હતી.

3 / 5
તમને જણાવી દઈએ કે આ રેકોર્ડ આર અશ્વિને તાજેતરમાં રમાયેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીમાં બનાવ્યો હતો. આર અશ્વિને શિવનારાયણ ચંદ્રપોલ બાદ તેના પુત્ર તેજનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો.

4 / 5
અશ્વિને વર્ષ 2011માં તેજનારાયણના પિતા શિવનારાયણની વિકેટ લીધી હતી અને હવે 12 વર્ષ બાદ તેજનારાયણ પોતે જ અશ્વિનનો શિકાર બન્યો હતો.

5 / 5
પિતા-પુત્રને આઉટ કરનાર અશ્વિન પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બન્યો. તેના પહેલા વસીમ અકરમ, મિશેલ સ્ટાર્ક, સિમ હાર્મર અને ઈયાન બોથમે આ કારનામું કર્યું હતું.

Next Photo Gallery