
ગરીમા સેનેટરી નેપકીન નામથી બજારમાં મૂકવામાં આવેલા પ્રોડક્ટ છેલ્લા ચાર વર્ષ આશરે બે લાખ થી વધારે સેનેટરી નેપકીન બનાવવાનું કાર્ય પૂર્ણ કરેલ છે. બજારમાં ₹25 માં મળતા એક પેકેટમાં આશરે છ નંગ સેનેટરી નેપકીન હોય છે.

અહીં તૈયાર કરવાાં આવતા આ સેનેટરી નેપકીન ક્વોલિટીમાં સારા અને હાઈજેનિક હોય છે. સલામ છે આવી મહિલાઓને જે અવેરનેસની સાથે સાથે પોતાના પરિવારમાં આર્થિક મદદ પણ કરે છે.
Published On - 11:51 pm, Wed, 19 April 23