આ દેશમાં પડયો મોટો રહસ્યમયી ખાડો, દુનિયાભરના વૈજ્ઞાનિકો થયા દંગ!

|

Aug 03, 2022 | 6:50 PM

Mysterious Sinkhole: હાલમાં દુનિયાના એક દેશમાં મોટો રહસ્મયી ખાડો પડ્યો છે. તેના અનેક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

1 / 5

ચિલી દેશમાં ઉત્તર વિસ્તારમાં એક ખોડકામ દરમિયાન એક 25 મીટરની વ્યાસ વાળો મોટો રહસ્યમયી ખાડો મળી આવ્યો છે. ત્યાંના અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે.

2 / 5
જાણવા મળ્યુ છે કે આ ખાડો 25 મીટની વ્યાસ ધરાવે છે. તે ચિલી દેશની રાજધાની સેન્ટિયાગોથી ઉત્તરમાં લગભગ 665 કિમી દૂર મળી આવ્યો છે.
આ ભૂમિ કેનેડિયન લુંડિન ખનન માઈનિંગ કોપર માઈન દ્વારા સંચાલિત છે.

જાણવા મળ્યુ છે કે આ ખાડો 25 મીટની વ્યાસ ધરાવે છે. તે ચિલી દેશની રાજધાની સેન્ટિયાગોથી ઉત્તરમાં લગભગ 665 કિમી દૂર મળી આવ્યો છે. આ ભૂમિ કેનેડિયન લુંડિન ખનન માઈનિંગ કોપર માઈન દ્વારા સંચાલિત છે.

3 / 5
તેની તપાસ માટે કેટલાક એક્સપર્ટને મોકલવામાં આવ્યા છે. એક અધિકારીનું કહેવુ છે કે આ ખાડો લગભગ 200 મીટર એટલે કે 656 ફીટ ઊંડો છે.

4 / 5

આ ખાડો અલકાપરોસા ખાણમાં બની છે, તેને જોવા વધારે ભીડના થાય તે માટે તેનો એન્ટ્રી ગેટ બંધ કરવામાં આવ્યો છે. આ ખાડાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

5 / 5
તેના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા છે. આ વિસ્તારમાં લગભગ 13,000 લોકો રહે છે. એક્સપર્ટ પોતાની તપાસમાં દ્વારા જાણવા માંગે છે કે આ ખાડો કુદરતી રીતે પડ્યો છે કે ખોદકામને કારણે.

Next Photo Gallery