Golden Crossover Stocks : આ 5 કંપનીના શેરમાં જોવા મળશે તેજી, ઇન્ડિકેટર આપી રહ્યા છે સંકેત

|

Jul 08, 2024 | 4:18 PM

Golden Crossover Stocks : અહીં આપવામાં આવેલી 5 કંપનીના શેરમાં આજે એટલે કે 08 જૂલાઇ 2024ના રોજ Golden Cross over જોવા મળી રહ્યો છે. તેથી કહી શકાય કે આવનારા સમયમાં આ સ્ટોક ઉપર જવાની વધારે સંભવનાઓ છે. જુઓ તેમાં કંઈ કંઈ કંપનીનો સમાવેશ થાય છે.

1 / 5
Dharmaj Crop Guard Ltd : ગોલ્ડન ક્રોસ ઓવર ક્યારે બને છે - જ્યારે 50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જાય છે, ત્યારે ગોલ્ડન ક્રોસ ઓવર બને છે. Dharmaj Crop Guard Ltd પણ ઉપર આ સ્થિતી જણાય રહી છે તેની આ સ્ટોકમાં રોકાણ માટે આ ઉત્તમ તક છે.

2 / 5
Page Industries Ltd-  ગોલ્ડન ક્રોસ ઓવર એટલે કે હવે સ્ટોક downtrend થી Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. એટલે કે અહીંથી ઉપર જવાની ઘણી તકો દેખાય રહી છે. આ સ્ટોક ઉપર ઉઠશે અને રોકાણકારોને માલામાલ બનાવી શકે છે.

3 / 5
PTL Enterprises Ltd- આ કંપનીના શેર પણ તમે ખરીદી શકો છો. કેમ કે આ કંપનીના શેર પણ Uptrend તરફ જવાની તૈયારી કરી રહ્યો છે. તેથી આ સ્ટોકમાં તેજી જોવા મળશે.

4 / 5
Jubilant FoodWorks Ltd :Jubilant FoodWorks ના શેપમાં પણ  50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે અને ઉપર જતું દેખાઈ રહ્યું છે. તો આ કંપનીના શેર ખરીદીને તમે સારો એવો નફો કમાઈ શકો છો.

5 / 5
prime focus share-prime focus share કંપનીમાં પણ કમાવાનો સારો મોકો દેખાઈ રહ્યો છે. આજે આ કંપનીનો શેર ફોટોમાં દેખાય છે  50 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ, 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ ક્રોસ કરે છે . આ કંપનીના શેરો પણ તમને સારો એવો નફો આપી શકે છે.

Next Photo Gallery