
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર કે પૂર્વ દિશામાં દોડતા ઘોડાની તસવીર લગાવવાથી ધન, સ્મૃદ્ધિ અને કરિયરમાં ઉન્નતિનો યોગ વધે છે.

આનંદેશ્વર મંદિર કાનપુરના પંડિત સુનિલ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર જો તસ્વીરને તમે તમારી ઓફિસની અંદર લગાવો છો તો સાત ઘોડાઓનું મોં તમારી ઓફિસની અંદરની તરફ હોવુ જોઈએ

જો આ તસવીરને તમે તમારી ઓફિસની અંદર લગાવી રહ્યો છો તો તેને દક્ષિણ દિશામાં લગાવવી શુભ રહેશે.

જો આ તસવીરને તમે તમારા ઘરમાં લગાવો છો તો તેને પૂર્વ દિશા તરફ લગાવવી શુભ રહેશે.
Published On - 3:55 pm, Fri, 25 October 24