60 વર્ષની ઉંમરે બનાવી એવી બોડી, જેને જોઈને યુવક પણ શરમાઈ જાય, જુઓ PHOTOS

લીડ્સના રહેવાસી સ્ટીવ એક પેરામેડિક છે અને યોર્કશાયર એમ્બ્યુલન્સ સર્વિસ માટે કામ કરે છે. તેણે પોતાના બોડી ટ્રાન્સફોર્મેશનથી લોકોને ચોંકાવી દીધા છે. પ્રતિકૂળ તબીબી પરિસ્થિતિઓ હોવા છતાં તેણે આ આશ્ચર્યજનક રીતે આ કમાલ કર્યું અને હવે તે અન્ય લોકો માટે પ્રેરણા બની રહ્યા છે.

| Edited By: | Updated on: Oct 12, 2022 | 4:56 PM
4 / 5
60 વર્ષની ઉંમરે આટલું સુંદર શરીર બનાવનાર સ્ટીવ માટે આ કામ એટલે સરળ હતું કારણ કે તેમનો પુત્ર પોતે જ જીમ ચલાવે છે. પુત્ર ડેનના જણાવ્યા અનુસાર, સ્ટીવે 12 અઠવાડિયામાં ટ્રાન્સફોર્મેશન કોર્સ પૂરો કર્યો હતો. આ સિવાય તે પોતાના આહારને નિયંત્રિત કરવામાં પણ સફળ રહ્યા હતા.

5 / 5
સ્ટીવ કહે છે કે હવે તેને ડાયાબિટીસની પણ ચિંતા નથી. તેઓ ફરીથી ખુલીને જીવન જીવવા લાગ્યા છે. સ્ટીવે જણાવ્યું કે તેમણે દારૂ પીવાનું પણ છોડી દીધું છે. આ સાથે બિનઆરોગ્યપ્રદ ખોરાકથી અંતર બનાવ્યું છે. તેઓ હવે પહેલા કરતાં ઘણું સારું અનુભવે છે.