
અચાનક વજનમાં વધારો અથવા ઘટાડો હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે

તમે વધારે ટેન્શન લો છો, તો તેની સીધી અસર હોર્મોન્સ પર થાય છે

લોહીમાં સ્ટ્રેસ હોર્મોન વધી જાય તો તેની અસર મહિલાઓના પીરિયડ સાઈકલ પર પડે છે

જો કોઈ મહિલા જીમમાં વધુ પડતી કસરત કરે છે અને એનર્જી ગુમાવે છે તો શરીર નબળું પડી જાય છે

શરીરમાં નબળાઈ પીરિયડ્સને અસર કરે છે જેથી તે મોડા આવે છે અથવા મિસ થાય છે

જો અંડાશયમાં સિસ્ટ હોય તો પણ તેની પીરિયડ્સ પર અસર જોવા મળે છે

આ તમામ બાબતો તપાસવા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ

પીરિયડ્સ મિસ થાય તો તે થાઇરોઇડના પ્રારંભિક લક્ષણોમાંનું એક માનવમાં આવે છે

Published On - 7:21 pm, Thu, 7 September 23