IRCTC Tour Package: જો તમે પણ રજાઓમાં બેંગ્લોર-મૈસુર સહિતના શહેરોની મુલાકાત લેવા માંગો છો, IRCTCના આ પેકેજ પર એક વખત કરો નજર

IRCTC બેંગલુરુ, મૈસુર અને કુર્ગ માટે 26 સપ્ટેમ્બર 2023 થી 02 ઑક્ટોબર 2023 સુધી અને સપ્ટેમ્બર અને ઑક્ટોબરની રજાઓ માટે 01 ઑક્ટોબર 2023 થી 07 ઑક્ટોબર 2023 સુધી 06 રાત અને 07 દિવસ માટે ટુર પેકેજો (IRCTC Tour Package) લૉન્ચ કરી રહી છે.

| Edited By: | Updated on: Aug 19, 2023 | 11:46 AM
4 / 5
આ પ્રવાસ માટે, ત્રણ વ્યક્તિઓ સાથે રહેવા માટે પેકેજની કિંમત રૂ.38400/- પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. બે વ્યક્તિઓ સાથે રહેવા માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 40300/- છે. જ્યારે એક વ્યક્તિ માટેના પેકેજની કિંમત વ્યક્તિ દીઠ રૂ. 53500/- છે. આ સાથે, માતા-પિતા સાથે રહેવા પર બાળક દીઠ પેકેજ કિંમત રૂ. 34000/- (બેડ સહિત) અને રૂ. 31500/- વ્યક્તિ દીઠ (બેડ વગર) છે.

5 / 5
બેંગલુરુમાં ઇસ્કોન મંદિર અને બેંગલોર પેલેસની મુલાકાત લેવામાં આવશે.આ પેકેજનું બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. આ ટુર પેકેજની વધુ જાણકારી માટે તમે આઈઆરસીટીસી વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.(photo :  traveltriangle.com)