વિશ્વના 5 સૌથી ભયાનક ભૂકંપ ! સમગ્ર દુનિયામાં ફ્કતને ફક્ત હાહાકાર, લાખો લોકો થરથર કાંપી ઉઠ્યા અને જીવન થયા વેરવિખેર

રશિયામાં આવેલા ભૂકંપ પછી જાપાનમાં સુનામી આવી અને અમેરિકામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. એવામાં ચાલો જાણીએ કે, વિશ્વના વિનાશક ભૂકંપો વિશે કે જેણે લોકોના જીવનને બરબાદ કરી દીધું.

| Updated on: Aug 01, 2025 | 9:22 PM
4 / 7
અલાસ્કા, અમેરિકા : વર્ષ 1964 માં અમેરિકાના અલાસ્કામાં બીજો સૌથી મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.3 હતી અને તે સતત ત્રણ મિનિટ સુધી ધ્રુજતો રહ્યો. આ ભૂકંપથી 35 ફૂટ ઊંચા સુનામીના મોજા ઉછળ્યા હતા, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાહાકાર મચ્યો હતો. જણાવી દઈએ કે, આ ભૂકંપમાં 139 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

5 / 7
સુમાત્રા, ઇન્ડોનેશિયા : વર્ષ 2004 માં ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 9.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને પછી સુનામીએ ઘણા દેશોમાં તબાહી મચાવી દીધી હતી. આ કુદરતી આફતમાં ઇન્ડોનેશિયામાં લગભગ  1 લાખ 68 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને કુલ 2 લાખ 30 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વિશ્વની સૌથી ખતરનાક કુદરતી આફતોમાંની એક હતી. તેણે સુમાત્રાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો.

6 / 7
તોહોકુ, જાપાન : વર્ષ 2011 માં જાપાનના તોહોકુમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 9.1 ની હતી. આ દુર્ઘટનામાં લગભગ 19,750 લોકો મૃત્યુ પામ્યા હતા. બીજું કે,  1 લાખથી વધુ લોકોને પોતાના ઘર છોડીને બીજી જગ્યાએ જવું પડ્યું હતું.

7 / 7
કામચટકા, રશિયા : વર્ષ 1952 માં રશિયાના કામચટકા શહેરમાં પાંચમો ભૂકંપ આવ્યો હતો. આ વિશ્વનો પહેલો 9.0 તીવ્રતાનો ભૂકંપ હતો. આ સમય દરમિયાન સુનામી આવી અને કરોડો રૂપિયાની સંપત્તિ બરબાદ થઈ ગઈ હતી.